ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ્ઞ/જ્ઞાનકીર્તિ-૧: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''જ્ઞાનકીર્તિ-૧'''</span> [ઈ.૧૫મી સદી પૂર્વાર્ધ] : તપ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = જ્ઞાનકલશ_મુનિ | ||
|next = | |next = જ્ઞાનકીર્તિ-૨ | ||
}} | }} |
Latest revision as of 05:08, 15 August 2022
જ્ઞાનકીર્તિ-૧ [ઈ.૧૫મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. સોમસુંદરસૂરિના શિષ્ય. સોમસુંદરસૂરિના આચાર્યકાળ (ઈ.૧૪૦૧-ઈ.૧૪૪૩)માં રચાયેલી ૯ કડીની ‘સોમસુંદરસૂરિ-સ્તુતિ’(મુ.)ના કર્તા. કૃતિ : ૧. પસમુચ્ચય : ૨; ૨. જૈનસત્યપ્રકાશ, મે ૧૯૪૨ - ‘શ્રી તપાગચ્છ ગુર્વાવલી અને શ્રી સોમસુંદરસૂરિ-સ્તુતિ’, સં. મોહનલાલ દ. દેશાઈ (+સં.).[શ્ર.ત્રિ.]