ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ્ઞ/જ્ઞાનમૂર્તિ ઉપાધ્યાય-૧: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''જ્ઞાનમૂર્તિ (ઉપાધ્યાય)-૧'''</span> [ઈ.૧૭મી સદી મધ્ય...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = જ્ઞાનભૂષણ-૧ | ||
|next = | |next = જ્ઞાનમેરુ | ||
}} | }} |
Latest revision as of 05:14, 15 August 2022
જ્ઞાનમૂર્તિ (ઉપાધ્યાય)-૧ [ઈ.૧૭મી સદી મધ્યભાગ] : અંચલગચ્છના જૈન સાધુ. ધર્મમૂર્તિસૂરિની પરંપરામાં ગુણમૂર્તિસૂરિના શિષ્ય. ૬ ખંડ, ૫૮ ઢાળ અને ૧૨૯૬ કડીની ‘રૂપસેનરાજર્ષિચરિત્ર-ચોપાઈ’ (ર. ઈ.૧૬૩૮/સં. ૧૬૯૪, આસો સુદ ૫), ‘બાવીસપરિષહ-ચોપાઈ (ર.ઈ.૧૬૬૯), ‘પ્રિયંકર-ચોપાઈ’ તથા ગદ્યમાં ‘સંગ્રહણી-બાલાવબોધ’ના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૧, ૨); ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧.[શ્ર.ત્રિ.]