ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ્ઞ/જ્ઞાનવિજય-૩: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''જ્ઞાનવિજય-૩'''</span> [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : તપગચ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 11: | Line 11: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = જ્ઞાનવિજય-૨ | ||
|next = | |next = જ્ઞાનવિજય-૪ | ||
}} | }} |
Latest revision as of 05:16, 15 August 2022
જ્ઞાનવિજય-૩ [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજયઋદ્ધિસૂરિની પરંપરામાં હસ્તિવિજયના શિષ્ય. ‘ચોવીસી’ (ર.ઈ.૧૭૨૪/સં. ૧૭૮૦, આસો વદ ૩૦; ૧ સ્તવન મુ.) અને ‘મલય-ચરિત્ર’ (ર.ઈ.૧૭૨૫)ના કર્તા. કૃતિ : જૈગૂસારત્નો : ૧(+સં.). સંદર્ભ : જૈગૂકવિઓ : ૨, ૩(૧).[શ્ર.ત્રિ.]