ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ્ઞ/જ્ઞાનસાગરશિષ્ય: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''જ્ઞાનસાગરશિષ્ય'''</span> : આ નામે ‘વીસ સ્થાનક-તપવ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = જ્ઞાનસાગર-૮ | ||
|next = | |next = જ્ઞાનસાગર_ગણિ-શિષ્ય-૧ | ||
}} | }} |
Latest revision as of 05:23, 15 August 2022
જ્ઞાનસાગરશિષ્ય : આ નામે ‘વીસ સ્થાનક-તપવિધિ’ (ર.ઈ.૧૭૭૩/સં. ૧૮૨૯, માગશર વદ ૧૦) એ કૃતિ નોંધાયેલી છે તે કયા જ્ઞાનસાગરશિષ્યની છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬-‘જેસલમેરકે જૈન જ્ઞાનભંડારોંકે અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથોંકી સૂચી’, અગરચંદ નાહટા.[કા.શા.]