ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ઝ/ઝાંઝણ યતિ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ઝાંઝણ(યતિ)'''</span> [ઈ.૧૬૮૮માં હયાત] : જૈન સાધુ. ‘સા...") |
(No difference)
|
Revision as of 05:32, 15 August 2022
ઝાંઝણ(યતિ) [ઈ.૧૬૮૮માં હયાત] : જૈન સાધુ. ‘સાગરદત્ત-ચોપાઈ’ (ર.ઈ.૧૬૮૮) અને ‘હરિવાહન-ચોપાઈ’ના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૨. રાહસૂચિ : ૨.[શ્ર.ત્રિ.]