ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ઠ/ઠાકુર: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ઠાકુર'''</span> [ઈ.૧૭મી સદી મધ્યભાગ] : વડ તપગચ્છના જ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 11: | Line 11: | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = | ||
|next = | |next = ઠાકુરસી | ||
}} | }} |
Latest revision as of 05:39, 15 August 2022
ઠાકુર [ઈ.૧૭મી સદી મધ્યભાગ] : વડ તપગચ્છના જૈન સાધુ. પાર્શ્વચંદ્રની પરંપરામાં હીરાનંદચંદ્રના શિષ્ય. સ્થૂલિભદ્રનું સમગ્ર ચરિત્ર વર્ણવતી ૫૮ કડીની ‘સ્થૂલિભદ્ર-સઝાય/સ્થૂલિભદ્રઅષ્ટ પંચાશિકા-પ્રબંધ’ (ર.ઈ.૧૬૪૩; મુ.) અને ૮ કડીની બીજી ‘સ્થૂલિભદ્ર-સઝાય’ (ર.ઈ.૧૬૫૨/સં. ૧૭૦૮. જેઠ સુદ ૭; મુ.), બહુધા નેમિનાથ પ્રત્યેના રાજુલના સ્નેહભર્યા ઉદ્ગારો રૂપે ચાલતી ૧૮ કડીની ‘નેમ રાજુલપ્રીતિ’ (ર.ઈ.૧૬૪૩; મુ.), રાજૂલના વિરહોદ્ગાર રૂપે રચાયેલી ૧૭ કડીની ‘નેમરાજુલ-બારમાસી’ (મુ.) તથા ૧૧ અને ૭ કડીના એમ ૨ ‘સીમંધરસ્વામી-સ્તવન’ (મુ.)ના કર્તા. કૃતિ : ષટ્દ્રવ્ય નય વિચારાદિ પ્રકરણ સંગ્રહ, પ્ર. જૈન હઠીસિંગ સભા, સં. ૧૯૬૯. [પા.માં.]