ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ડ/ડુંગર-૨: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ડુંગર-૨'''</span> [ઈ.૧૫૭૩માં હયાત] : અંચલગચ્છના જૈન...")
(No difference)

Revision as of 05:44, 15 August 2022


ડુંગર-૨ [ઈ.૧૫૭૩માં હયાત] : અંચલગચ્છના જૈન સાધુ. ધર્મમૂર્તિસૂરિની પરંપરામાં ક્ષમાસાધુના શિષ્ય. ૮૩ કડીની ‘હોલિકા-ચોપાઈ’ (ર.ઈ.૧૫૭૩/સં. ૧૬૨૯, ચૈત્ર વદ ૨)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧).[શ્ર.ત્રિ.]