ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ડ/ડુંગર કવિ-૫: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ડુંગર (કવિ)-૫'''</span> [               ]: વડતપગચ્છન...")
(No difference)

Revision as of 05:45, 15 August 2022


ડુંગર (કવિ)-૫ [               ]: વડતપગચ્છના જૈન સાધુ. ઉદયસાગરસૂરિની પરંપરામાં શીલસાગરસૂરિના શિષ્ય. ૬૧ કડીના ‘માઈ-બાવની’ (લે.સં. ૧૮મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી.[શ્ર.ત્રિ.]