ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ત/તત્ત્વકુમાર મુનિ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''તત્ત્વકુમાર (મુનિ)'''</span> [ઈ.૧૮૩૪ સુધીમાં] : જૈન...")
(No difference)

Revision as of 06:34, 15 August 2022


તત્ત્વકુમાર (મુનિ) [ઈ.૧૮૩૪ સુધીમાં] : જૈન સાધુ. દર્શનલાભના શિષ્ય. ‘શ્રીપાલરાજા-મયણસુંદરી-રાસ’ (લે.ઈ.૧૮૩૪)ના કર્તા. સંદર્ભ : ડિકૅટલૉગભાવિ.[શ્રિ.ત્રિ.]