ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ત/તાપીદાસ-૨: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''તાપીદાસ-૨'''</span> [ઈ.૧૮૨૧માં હયાત] : થાણા જિલ્લાન...") |
(No difference)
|
Revision as of 06:37, 15 August 2022
તાપીદાસ-૨ [ઈ.૧૮૨૧માં હયાત] : થાણા જિલ્લાના ખતલવાડાના વતની. જ્ઞાતિએ દશાશ્રીમાળી વણિક. ‘અભિમન્યુયુદ્ધ’ તથા ‘શિખામણનાં પદ’ના કર્તા. સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. પ્રાકકૃતિઓ.[ચ.શે.]