ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ત/તિલક સૂરિ-૨: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''તિલક(સૂરિ)-૨'''</span> [ઈ.૧૭૨૯માં હયાત] : વિજ્યગચ્છન...")
(No difference)

Revision as of 06:37, 15 August 2022


તિલક(સૂરિ)-૨ [ઈ.૧૭૨૯માં હયાત] : વિજ્યગચ્છના જૈન સાધુ. ભીમસૂરિના શિષ્ય. ૬૦ ઢાળની ‘બુદ્ધિસેન-ચોપાઈ’ (ર.ઈ.૧૭૨૯/સં.૧૭૮૫, કારતક સુદ ૧૨, ગુરુવાર)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૨[ર.ર.દ.]