ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ત/તિલકચંદ-૧: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''તિલકચંદ-૧'''</span> [ઈ.૧૬૨૫માં હયાત] : ખરતરગચ્છના જ...")
(No difference)

Revision as of 06:38, 15 August 2022


તિલકચંદ-૧ [ઈ.૧૬૨૫માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. વાચક નયરંગની પરંપરામાં પાઠક જયરંગના શિષ્ય. ‘કેશીપરદેશી-ચોપાઈ/પરદેશી સંબંધ’ (ર.ઈ.૧૬૮૫)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૨,૩(૨).[ર.ર.દ.]