ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ત/તિલકચંદ-૩: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''તિલકચંદ-૩'''</span> [ઈ.૧૮મી સદી] : અંચલગચ્છના જૈન સ...") |
(No difference)
|
Revision as of 06:38, 15 August 2022
તિલકચંદ-૩ [ઈ.૧૮મી સદી] : અંચલગચ્છના જૈન સાધુ. ઉદયસાગરસૂરિ (ઈ.૧૮મી સદી)ના શિષ્ય. ૧૦ કડીના ‘સિદ્ધાચલ-સ્તવન’ (મુ.)ના કર્તા. કૃતિ : જૈપ્રપુસ્તક : ૧.[ર.ર.દ.]