ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ત/તિલકવિજયશિષ્ય: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''તિલકવિજયશિષ્ય'''</span> : આ નામે ૫૯ કડીની ‘રાજિમત...")
(No difference)

Revision as of 06:39, 15 August 2022


તિલકવિજયશિષ્ય : આ નામે ૫૯ કડીની ‘રાજિમતીનેમીશ્વરપ્રબંધ-બારમાસ’ (લે. સં. ૧૮મી સદી અનુ.) મળે છે તે કયા તિલકવિજ્યશિષ્ય છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. સંદર્ભ : મુપુગૂહસૂચી.[કી.જો.]