ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ત/તેજસિંહજી-૩: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''તેજસિંહજી-૩'''</span> [ઈ.૧૭૧૦માં હયાત] : આગમગચ્છના...")
(No difference)

Revision as of 06:53, 15 August 2022


તેજસિંહજી-૩ [ઈ.૧૭૧૦માં હયાત] : આગમગચ્છના જૈન સાધુ. જ્ઞાનમેરુશિષ્ય સુમતિમેરુના શિષ્ય. ‘નેમરાજિમતી-બારમાસો’ (ર.ઈ.૧૭૧૦)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૨.[ર.સો.]