ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ત/તેજહરખ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''તેજહરખ'''</span> : આ નામે ૭ કડીની ‘ઢંઢણ-મુનિ-સઝાય’ (...")
(No difference)

Revision as of 06:54, 15 August 2022


તેજહરખ : આ નામે ૭ કડીની ‘ઢંઢણ-મુનિ-સઝાય’ (લે. સં. ૨૦મી સદી અનુ.) મળે છે તેના કર્તા કયા તેજહરખ છે તે નિશ્ચિત થઈ શકતું નથી. સંદર્ભ : મુપુગૂહસૂચી.[ર.સો.]