ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ત/તેજહરખ-૧: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''તેજહરખ-૧'''</span> [ ]: જૈન સાધુ. વિજય...") |
(No difference)
|
Revision as of 06:54, 15 August 2022
તેજહરખ-૧ [ ]: જૈન સાધુ. વિજયદેવની પરંપરામાં રતનહરખના શિષ્ય. ૯ કડીની ‘રહનેમિરાજિમતીની સઝાય’ (મુ.)ના કર્તા. કૃતિ : પ્રાસપસંગ્રહ : ૧.[ર.સો.]