ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ત/ત્રિકમ-૧: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ત્રિકમ-૧'''</span> [ઈ.૧૬૨૬ સુધીમાં] : ૪૦૦ ગ્રંથાગ્ર...")
(No difference)

Revision as of 06:55, 15 August 2022


ત્રિકમ-૧ [ઈ.૧૬૨૬ સુધીમાં] : ૪૦૦ ગ્રંથાગ્રના ‘ગંગામાહાત્મ્ય’ (લે. ઈ.૧૬૨૬)ના કર્તા. સંદર્ભ : ૧. આલિસ્ટઑઇ-૨; ૨. ગૂહાયાદી.[ચ.શે.]