ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ત/ત્રિકમાનંદ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ત્રિકમાનંદ'''</span> [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : સ્વા...")
 
No edit summary
 
Line 10: Line 10:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = ત્રિકમલાલ
|next =  
|next = ‘ત્રિભુવનદીપક-પ્રબંધ’
}}
}}

Latest revision as of 07:39, 15 August 2022


ત્રિકમાનંદ [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ. સહજાનંદસ્વામી વિશેના હિંદીમિશ્ર ગુજરાતીમાં રચાયેલા ૬ કડીના ૧ પદ (મુ.)ના કર્તા. કૃતિ : કીર્તન મુક્તાવલી, પ્ર. બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમની સંસ્થા, ઈ.૧૯૭૮ (બીજી આ.).[કી.જો.]