ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/થ/થોભણ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''થોભણ'''</span> : આ નામે ‘સાતવારની સઝાય’ મળે છે. તેન...") |
(No difference)
|
Revision as of 07:44, 15 August 2022
થોભણ : આ નામે ‘સાતવારની સઝાય’ મળે છે. તેના કર્તા કોઈ જૈન કવિ માનવા કે થોભણ-૧ માનવા તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. સંદર્ભ : ૧. ગુજૂકહકીકત, ૨. દેસુરાસમાળા[કી.જો.]