ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દયાનિધિ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''દયાનિધિ'''</span> [ ]: આ કવિએ શંકરની સ્તુતિને સાંકળ...") |
(No difference)
|
Revision as of 07:25, 16 August 2022
દયાનિધિ [ ]: આ કવિએ શંકરની સ્તુતિને સાંકળીને કરેલી ૧૬ કડીની ‘પંદર-તિથિ’ (મુ.) તથા હિંદી મિશ્ર ગુજરાતી ભાષાનાં ૨ શંકરવિષયક પદો રચેલાં છે. કૃતિ: ૧ અભમાલા; ૨. અંબિકા કાવ્ય તથા શક્તિ કાવ્ય, પ્રકા. બુકસેલર સાકરલાલ બુલાખીદાસ, ઈ.૧૯૨૩ (ત્રીજી આ.)[કી.જો.]