ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દયાવિજયશિષ્ય: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''દયાવિજયશિષ્ય'''</span> [ઈ.૧૮૨૭માં હયાત] : જૈન સાધુ....")
(No difference)

Revision as of 07:30, 16 August 2022


દયાવિજયશિષ્ય [ઈ.૧૮૨૭માં હયાત] : જૈન સાધુ. ૪ કડીની ‘સિદ્ધાચલજીની હોરી’ (ર.ઈ.૧૮૨૭/સં. ૧૮૮૩, મહા વદ ૧૩; મુ.)ના કર્તા. કૃતિ : ચૈત્યસંગ્રહ : ૨.[કી.જો.]