ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દયાસાગર બ્રહ્મ-૧: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''દયાસાગર(બ્રહ્મ)-૧'''</span> [ઈ.૧૬૬૫ સુધીમાં] : દિગંબ...")
(No difference)

Revision as of 07:31, 16 August 2022


દયાસાગર(બ્રહ્મ)-૧ [ઈ.૧૬૬૫ સુધીમાં] : દિગંબર બ્રહ્મચારી સાધુ. ‘આરાધનાપ્રતિબોધ’ (લે. ઈ.૧૬૬૫)ના કર્તા. સંદર્ભ : પાંગુહસ્તલેખો.[શ્ર.ત્રિ.]