ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દર્શનવિજય-૨: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''દર્શનવિજય-૨'''</span> [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગચ...") |
(No difference)
|
Revision as of 07:33, 16 August 2022
દર્શનવિજય-૨ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજયદેવસૂરિની પરંપરામાં સંઘવિજયના શિષ્ય. વિજ્યપ્રભસૂરિના રાજ્યકાળ (ઈ.૧૬૫૪-ઈ.૧૬૯૩)માં રચાયેલી ૩૧ કડીની ‘વિજ્યદેવસૂરિ-નિર્વાણ-સઝાય’ના કર્તા. કવિને ભૂલથી મુનિવિજ્યશિષ્ય ગણાવાયા છે. સંદર્ભ : મુપુગૂહસૂચી.[ર.ર.દ.]