ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દશરથ મુનિ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''દશરથ(મુનિ)'''</span> [    ] : જૈન સાધુ. ૧૧/૨૧ કડીની ‘ન...")
(No difference)

Revision as of 07:38, 16 August 2022


દશરથ(મુનિ) [    ] : જૈન સાધુ. ૧૧/૨૧ કડીની ‘નંદિષેણમુનિની સઝાય’ (મુ.)ના કર્તા. કૃતિ : જૈસસંગ્રહ (ન.) સંદર્ભ : લીંહસૂચિ.[શ્ર.ત્રિ.]