ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દાન-૧: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''દાન-૧'''</span> [                ] : જૈન સાધુ. સદાર...")
(No difference)

Revision as of 07:38, 16 August 2022


દાન-૧ [                ] : જૈન સાધુ. સદારંગના શિષ્ય. ‘ત્રૈલોક્યદીપિકા-ચોપાઈ’ (લે.સં. ૧૮મી સદી; અનુ.)ના કર્તા. સંદર્ભ : રાહસૂચી : ૧ [ર.ર.દ.]