ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દાનવિજ્ય-૪: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''દાનવિજ્ય-૪'''</span> [          ] : જૈન સાધુ. સૂરવિજ...")
(No difference)

Revision as of 07:40, 16 August 2022


દાનવિજ્ય-૪ [          ] : જૈન સાધુ. સૂરવિજ્યના શિષ્ય. ‘દાન’ એવી નામછાપથી મળતી ૫ કડીની ‘અજિતજિન-સ્તવન’ (લે.સં. ૧૮મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી.[ર.ર.દ.]