ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દાનસાગર: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''દાનસાગર'''</span> [ઈ.૧૬૧૯ સુધીમાં] : જૈન સાધુ. ‘સાહ-...")
(No difference)

Revision as of 07:41, 16 August 2022


દાનસાગર [ઈ.૧૬૧૯ સુધીમાં] : જૈન સાધુ. ‘સાહ-રાઉલ-નીલવણ-ભાસ’ (લે. ઈ.૧૬૧૯)ના કર્તા. સંદર્ભ : રાહસૂચી : ૧. [ર.ર.દ.]