ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દામોદર પંડિત-૪: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''દામોદર(પંડિત)-૪'''</span> [ ] : જૈન. શ્રીપતિની મૂળ સંસ...") |
(No difference)
|
Revision as of 09:44, 16 August 2022
દામોદર(પંડિત)-૪ [ ] : જૈન. શ્રીપતિની મૂળ સંસ્કૃત રચના ‘જ્યોતિષરત્નમાલા’ પરના બાલાવબોધ (લે.સં.૧૯મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]