ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દુર્ગદાસ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''દુર્ગદાસ'''</span> : આ નામે ૨૨ કડીનું ‘ત્રિષષ્ટિશ...") |
(No difference)
|
Revision as of 09:52, 16 August 2022
દુર્ગદાસ : આ નામે ૨૨ કડીનું ‘ત્રિષષ્ટિશલાકા-સ્તવન’ (લે.ઈ.૧૮મી સદી અનુ.) મળે છે તે કયા દુર્ગદાસ/દુર્ગાદાસ છે તે નક્કી થઈ શકે તેમ નથી. સંદર્ભ : કેટલૉગગુરા. [કી.જો.]