ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દુર્ગદાસ ગણિ-૧-દુર્ગાદાસ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''દુર્ગદાસ (ગણિ)-૧/દુર્ગાદાસ'''</span> [ઈ.૧૬મી સદી ઉત્...")
(No difference)

Revision as of 09:53, 16 August 2022


દુર્ગદાસ (ગણિ)-૧/દુર્ગાદાસ [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : ઉત્તરાધ ગચ્છના જૈન સાધુ. સરવરશિષ્ય અર્જુનમુનિના શિષ્ય. ‘શાલિભદ્ર-ચોપાઈ’ (ર.ઈ.૧૫૭૮) અને ૬૩ કડીની ‘ગંધકકુમારસૂરિ-ચોપાઈ’ (ર.ઈ.૧૫૭૯/સં.૧૬૩૫, ભાદરવા વદ ૫)ના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૧); ૨. મુપુગૂહસૂચી. [કી.જો.]