ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દુર્લભ-૩: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''દુર્લભ-૩'''</span> [ ] : જૈન. ૨૦ કડીના ‘(ઉરપાડનગર મંડન...") |
(No difference)
|
Revision as of 09:54, 16 August 2022
દુર્લભ-૩ [ ] : જૈન. ૨૦ કડીના ‘(ઉરપાડનગર મંડન) શાંતિનાથપ્રતિષ્ઠાવર્ણન સ્તવન’ (લે.સં. ૧૯મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : મુપુગુહસૂચી. [કી.જો.]