ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દેવકીર્તિ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''દેવકીર્તિ'''</span> [ઈ.૧૪૭૫માં હયાત] : જૈન સાધુ. ‘ધન...")
(No difference)

Revision as of 10:01, 16 August 2022


દેવકીર્તિ [ઈ.૧૪૭૫માં હયાત] : જૈન સાધુ. ‘ધન્નાશાલિભદ્ર-રાસ’ (ર. ઈ.૧૪૭૫)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૧. [કી.જો.]