ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દેવકુશલ-૨: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''દેવકુશલ-૨'''</span> [                ] : જૈન સાધુ....")
(No difference)

Revision as of 10:02, 16 August 2022


દેવકુશલ-૨ [                ] : જૈન સાધુ. દોલતકુશળના શિષ્ય. ૫ કડીની ‘શાંતિનાથ-સ્તવન’ (લે. સં. ૧૮મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [ર.ર.દ.]