ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દેવરાજ-૨: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''દેવરાજ-૨'''</span> [ઈ.૧૬૦૭માં હયાત]: વિજયગચ્છના જૈન...")
(No difference)

Revision as of 12:03, 17 August 2022


દેવરાજ-૨ [ઈ.૧૬૦૭માં હયાત]: વિજયગચ્છના જૈન સાધુ. પદ્મસૂરિના શિષ્ય. ‘હરિણી-સંવાદ’ (ર. ઈ.૧૬૦૭/સં. ૧૬૬૩, ચૈત્ર સુદ ૯, રવિવાર)ના કર્તા. સંદર્ભ: જૈગૂકવિઓ: ૩(૧). [કી.જો.]