ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દેવરામ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''દેવરામ'''</span> [ઈ.૧૭૯૨માં હયાત] : અવટંકે ભટ્ટ. મા...")
(No difference)

Revision as of 12:03, 17 August 2022


દેવરામ [ઈ.૧૭૯૨માં હયાત] : અવટંકે ભટ્ટ. મારુપતિની, પુત્ર તરીકે ખપાવેલ ને પરણાવેલ પુત્રી બહુચરમાની કૃપાથી પુરુષ બને છે તેની કથા કહેતા ૭૧ કડીના ‘મારુપતિનો છંદ’ (ર.ઈ.૧૭૯૨; મુ.)ના કર્તા. કૃતિ : દેવી માહાત્મ્ય અથવા ગરબાસંગ્રહ : ૨, પ્ર. વિશ્વનાથ ગો. દ્વિવેદી, ઈ.૧૮૯૭. [કી.જો.]