ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દેવસમુદ્ર ઉપાધ્યાય: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''દેવસમુદ્ર(ઉપાધ્યાય)'''</span> [ઈ.૧૪૧૪માં હયાત] : જૈ...")
(No difference)

Revision as of 12:07, 17 August 2022


દેવસમુદ્ર(ઉપાધ્યાય) [ઈ.૧૪૧૪માં હયાત] : જૈન સાધુ. ૫૧ કડીની ‘(બૃહત્તપાગચ્છીય) રત્નસિંહસૂરિ-રાસ’ (ર.ઈ.૧૪૧૪)ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.]