ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દેવસી મુનિ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''દેવસી(મુનિ)'''</span> [ઈ.૧૬૧૦માં હયાત] : ગુજરાતી લોં...") |
(No difference)
|
Revision as of 12:08, 17 August 2022
દેવસી(મુનિ) [ઈ.૧૬૧૦માં હયાત] : ગુજરાતી લોંકાગચ્છના જૈન સાધુ. શ્રી મલ્લઋષિની પરંપરામાં રત્નસિંહશિષ્યના શિષ્ય. ૪ ઢાળના ‘મહાવીર-સ્તવન’ (ર.ઈ.૧૬૧૦)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [કી.જો.]