ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દેવસુંદરસૂરિશિષ્ય: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''દેવસુંદરસૂરિશિષ્ય'''</span> : આ નામે દાન, શીલ, તપ અ...") |
(No difference)
|
Revision as of 12:09, 17 August 2022
દેવસુંદરસૂરિશિષ્ય : આ નામે દાન, શીલ, તપ અને ભાવ એ જૈનધર્મના સિદ્ધાંતોનો ઉપદેશ કરતી ચોપાઈબંધમાં રચાયેલી ૬૯ કડીની ‘કાકબંધ-ચોપાઈ/ધમ્મ-કક્ક’ મળે છે તેના કર્તા દેવસુંદરસૂરિશિષ્ય-૧ અને તેથી કુલમંડનસૂરિ હોવાનો સંભવ દર્શાવવામાં આવ્યો છે. પરંતુ કૃતિમાં દેવસુંદરસૂરિનો વિશેષ પરિચય ન હોઈ ખાતરીપૂર્વક એમ કહી ના શકાય. સંદર્ભ : જૈગૂકવિઓ : ૧, ૩(૧). [કી.જો.]