ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દેવીચંદ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''દેવીચંદ'''</span> : દેવીચંદ તથા દેવીચંદ-ઋષિને નામ...") |
(No difference)
|
Revision as of 12:10, 17 August 2022
દેવીચંદ : દેવીચંદ તથા દેવીચંદ-ઋષિને નામે ‘ગોડીજી-ગીત’,) ‘ચોવીસી’, ‘સમેતશિખર-સ્તવન’ (ત્રણેની લે. સં. ૧૯મી સદી અનુ.) અને ‘મહાવીર-પારણા-સ્તવન’ (લે.ઈ.૧૮૦૬) નોંધાયેલ મળે છે તે દેવીચંદ-૧ની કૃતિઓ હોવાનો સંભવ છે પણ એ વિશે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે. સંદર્ભ : ૧. રાહસૂચી : ૨. [જ.કો.]