ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દેવીચંદ-૧: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''દેવીચંદ-૧'''</span> [ઈ.૧૭૭૧માં હયાત] : પાર્શ્વચંદ્...")
(No difference)

Revision as of 12:11, 17 August 2022


દેવીચંદ-૧ [ઈ.૧૭૭૧માં હયાત] : પાર્શ્વચંદ્રગચ્છના જૈન સાધુ. ૧૦ ઢાળની નવકારવિષયક ‘રાજસિંહકુમાર-ચોપાઈ’ (ર.ઈ.૧૭૭૧/સં. ૧૮૨૭, કારતક સુદ ૫, મંગળવાર)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩ (૧,૨).[ર.ર.દ.]