ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દેવીદાસ-૪: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''દેવીદાસ-૪'''</span> [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : ભાલોદન...")
(No difference)

Revision as of 12:11, 17 August 2022


દેવીદાસ-૪ [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : ભાલોદના વતની. વેરીસાલજી (અવ. ઈ.૧૭૧૫)ના રાજ્યકાળમાં રચાયેલ નાંદોદના હરસિદ્ધમાતા વિશેના ગરબાના કર્તા. સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ડિકૅટલૉગભાવિ. [ર.સો.]