ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દેવેન્દ્ર: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''દેવેન્દ્ર'''</span> [ઈ.૧૫૮૨માં હયાત] : જૈન સાધુ. ‘યશ...")
(No difference)

Revision as of 12:12, 17 August 2022


દેવેન્દ્ર [ઈ.૧૫૮૨માં હયાત] : જૈન સાધુ. ‘યશોધરચરિત્ર-રાસ’ (ર.ઈ.૧૫૮૨)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). [ર.ર.દ.]