ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દેવેન્દ્રસાગર: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''દેવેન્દ્રસાગર'''</span> [ઈ.૧૮૦૯માં હયાત] : જૈન સાધ...")
(No difference)

Revision as of 12:12, 17 August 2022


દેવેન્દ્રસાગર [ઈ.૧૮૦૯માં હયાત] : જૈન સાધુ. ૬૮૮ કડીના ‘રત્નસાર-રાસ’ (ર.ઈ.૧૮૦૯)ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]