ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દેવો-૧: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''દેવો-૧'''</span> [ ] : “અનંતદાસ દેવ...") |
(No difference)
|
Revision as of 12:13, 17 August 2022
દેવો-૧ [ ] : “અનંતદાસ દેવો ભણે” એ પંક્તિને કારણે અનંત કે અનંતદાસના શિષ્ય હોવાની શક્યતા ધરાવતા આ કવિનું ૬ ખંડ અને આશરે ૧૧૦ કડીનું ‘નરસિંહ મહેતાનું મામેરું’ આ વિષયની પ્રેમાનંદાદિની કૃતિઓની અસર બતાવે છે. કાવ્યની અભિવ્યક્તિની શૈલી લોકસાહિત્યની છે. સંદર્ભ : કાફીસંગ્રહ, પ્ર. ક. જા. સં. ૧૯૪૦. [કી.જો.]