ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દેશળ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''દેશળ'''</span> [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : ભાવનગર પાસે...")
(No difference)

Revision as of 12:13, 17 August 2022


દેશળ [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : ભાવનગર પાસેના લીલિયાના સિંધી મુસલમાન. પચાસેક પદોના રચનાર આ વેદાંતી કવિનું ૧ રૂપકાત્મક જ્ઞાન-યોગમાર્ગી પદ મુદ્રિત મળે છે. કૃતિ : બૃકાદોહન : ૭ (+સં.). [ર.સો.]