ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દૌલત: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''દૌલત'''</span> [ઈ.૧૭૮૪માં હયાત] : ખરતરગચ્છની આચાર્...") |
(No difference)
|
Revision as of 12:13, 17 August 2022
દૌલત [ઈ.૧૭૮૪માં હયાત] : ખરતરગચ્છની આચાર્યશાખાના જૈન સાધુ. વાચક ઉદયભાણ-વીરભાણશિષ્ય. ૩૭ કડીના ‘પાર્શ્વનાથનો સલોકો’ (ર.ઈ.૧૭૮૪/સં.૧૮૪૦, પોષ વદ ૧૦)ના કર્તા. સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, નવે. ૧૯૪૭ - ‘છે ઔર સિલોકે’, અગરચંદ નાહટા. [કી.જો.]