ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દર્શનવિજ્ય-૩: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''દર્શનવિજ્ય-૩'''</span> [ ] : જૈન સાધુ. કનક વિજ્યના...")
 
No edit summary
 
Line 11: Line 11:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = દર્શનવિજય-૨
|next =  
|next = દર્શનસાગર
}}
}}

Latest revision as of 12:26, 17 August 2022


દર્શનવિજ્ય-૩ [ ] : જૈન સાધુ. કનક વિજ્યના શિષ્ય. ૪ કડીની ‘સિદ્ધચક્ર-સ્તુતિ’ (મુ.)ના કર્તા. ‘મુનિરાજ શ્રી પુણ્યવિજ્યજી સંગ્રહગત ગૂજરાતી હસ્તપ્રત સૂચી’માં કવિ ભૂલથી પ્રેમવિજ્યશિષ્ય તરીકે નોંધાયા છે. કૃતિ : જિભપ્રકાશ. સંદર્ભ : મુપુગૂહસૂચી.[ર.ર.દ.]