ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દર્શનસાગર: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''દર્શનસાગર'''</span> : ‘દર્શન’ ‘દર્શનસાગર’ એવી ના...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = દર્શનવિજ્ય-૩ | ||
|next = | |next = દર્શનસાગર_ઉપાધ્યાય-૧ | ||
}} | }} |
Latest revision as of 12:27, 17 August 2022
દર્શનસાગર : ‘દર્શન’ ‘દર્શનસાગર’ એવી નામછાપ ધરાવતી ૩ ગહૂંલી (મુ.) મળે છે તેના કર્તા દર્શનસાગર-૧ છે કે કેમ તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. કૃતિ : ગહૂંલી સંગ્રહનામા ગ્રંથ : ૧, પ્ર. શ્રાવક ભીમસિંહ માણેક, ઈ.૧૮૯૧.[ર.ર.દ.]