ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દાનવિજ્ય-૨: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''દાનવિજ્ય-૨'''</span> [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગચ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = દાનવિજ્ય-૧ | ||
|next = | |next = દાનવિજ્ય(ઉપાધ્યાય)-૩ | ||
}} | }} |
Latest revision as of 12:30, 17 August 2022
દાનવિજ્ય-૨ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યદાનસૂરિની પરંપરામાં પંડિત તેજવિજ્યના શિષ્ય. ૬૨ કડીના ‘સપ્તભંગીગર્ભિત-વીરજિન-સ્તવન’ (ર.ઈ.૧૬૭૧/સં. ૧૭૨૭, વૈશાખ-), ૯૩ કડીની ‘પ્રતિક્રમણ-ચોપાઈ’ (ર.ઈ.૧૬૭૪) તથા ‘ચૌદગુણ સ્થાન-સઝાય’ (ર.ઈ.૧૬૮૮/સં. ૧૭૪૪, આસોવદ ૧૩, રવિવાર)ના કર્તા. ‘જૈન ગૂર્જર કવિઓ’એ આ અને આ પછીના દાનવિજ્યને એક ગણ્યા છે. પરંતુ કવિનામછાપ સ્પષ્ટપણે જુદી પડતી હોવાની બંને કવિઓ જુદા છે એમ માનવું જોઈએ. સંદર્ભ : જૈગૂકવિઓ; ૨, ૩(૨).[ર.ર.દ.]